Dhirubhai Quotes

We've searched our database for all the quotes and captions related to Dhirubhai. Here they are! All 18 of them:

If you don't build your dream, someone else will hire you to help them build theirs.
Dhirubhai Ambani (Against All Odds: A Story of Courage, Perseverance and Hope [Paperback] [Jan 01, 2008] Dhirubhai Ambani)
I am willing to salaam anyone. One thing you won't find in me and that is ego. - Dhirubhai Ambani
Hamish McDonald (Ambani & Sons)
Ideas are no one's monopoly - Dhirubhai Ambani
Hamish McDonald (Ambani & Sons)
Nobody is a permanent friend,nobody is a permanent enemy. Everybody has his own self-interest. Once you recognise that, everybody will be better off.
Hamish McDonald (The Polyester Prince: The Rise of Dhirubhai Ambani)
We can't change our rulers, but we can least teach them how to rule us.
Dhirubhai Ambani
He believed that if a modern idea was more profitable and sensible than a traditional thought of outdated value then it was simply stupid to stick to the tradition.
Renu Saran (Dhirubhai Ambani)
આશા એ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. આત્મવિશ્વાસ એ સૌથી મોટી મિલકત છે. ધીરુભાઈ અંબાણી
A.G. Krishnamurthy (Dhirubhai Ambani Avarodhoni Aarpar (Gujarati))
સપનાં જોવાનાં… ખુલ્લી આંખે.
A.G. Krishnamurthy (Dhirubhai Ambani Avarodhoni Aarpar (Gujarati))
ભલે ગમે કપરી મુશ્કેલી હોય કે હરીફો ઝેરીલા અને ક્રૂર હોય, ક્યારેક હામ હારો નહીં અને સામી લડત આપો.
A.G. Krishnamurthy (Dhirubhai Ambani Avarodhoni Aarpar (Gujarati))
મહાન માણસનાં કર્મ અન્ય માટે પ્રેરણાસ્રોત છે. એ જે કંઈ કરે છે તેને અન્ય લોકો અનુસરે છે.
A.G. Krishnamurthy (Dhirubhai Ambani Avarodhoni Aarpar (Gujarati))
ધીરુભાઈ પોતાના કર્મચારીઓમાં આજીવન વફાદારીની ભાવના પેદા કરી શકાતા હતા. તેના કારણે લલચામણી ઑફરો બહારથી મળતી હોવા છતાં ક્યારેય તેમને છોડી જતા નહીં. લોકો કંઈ માત્ર ઊંચા પગારોને કારણે ધીરુભાઈને વફાદાર નહોતા રહેતા. તો પછી એવું કયું ચુંબકીય જાદુ હતું જેના કારણે વર્ષો સુધી ધીરુભાઈની ટીમ અકબંધ રહી હતી? ધીરુભાઈની બાબતમાં હંમેશ બન્યું છે તેમ આનો જવાબ પણ તદ્દન સહેલો છે. વિશ્વાસ. ભાગ્યે જ કોઈ મૂકે એટલો ભરોસો ધીરુભાઈ પોતાના માણસો પર મૂકતા હતા.
A.G. Krishnamurthy (Dhirubhai Ambani Avarodhoni Aarpar (Gujarati))
અંગ્રેજી બોલવામાં ફાંફાં હોવા છતાં ધીરુભાઈએ અજાણ્યા માણસો વચ્ચે કઈ રીતે પોતાની પ્રતિભા બતાવી હશે? તેનો જવાબ બહુ સહેલો છે - અથાક મહેનત. ધીરુભાઈએ રાત ઉજાગર કરીને હાથમાં આવ્યું તે અંગ્રેજી સાહિત્ય વાંચવાનું શરૂ કરી દીધું.
A.G. Krishnamurthy (Dhirubhai Ambani Avarodhoni Aarpar (Gujarati))
ધીરુભાઈને આયાત-નિકાસમાં ભારે રસ પડવા લાગ્યો. તેમાં ક્યારેક હાથ પણ અજમાવી લેતા. સાથોસાથ તેમણે આયાત-નિકાસના નિયમો જાણી લેવા માટે ધ રેડ બૂક તરીકે ઓળખાતી. આવા નિયમોની પુસ્તિકાનો બરાબર અભ્યાસ પણ કરી લીધો હતો. ટ્રેડિંગ વિશે તેઓ ભણ્યા નહોતા, પણ તેનો અભાવ તેમણે આ રીતે દરેક નિયમની આગળપાછળની અસરો જાણીને પૂરો કરી દીધો હતો. પ્રૅક્ટિકલ અનુભવ મેળવવા માટે તેઓ લંચ સમયમાં એડનની બજારોમાં પહોંચી જતા. બજારમાં ચૂપચાપ એક બાજુ ખૂણામાં ઊભા રહેતા, ખરીદનારા અને વેચનારા વચ્ચે થતા વહેવારો જોતા, તેમને સોદાબાજી કરતા સાંભળતા અને તેમાંથી વેપારના અમૂલ્ય પાઠ શીખી લેતા હતા.
A.G. Krishnamurthy (Dhirubhai Ambani Avarodhoni Aarpar (Gujarati))
ધીરુભાઈનો આત્મવિશ્વાસ અને જાત પર અતૂટ ભરોસો. પોતે જોયેલાં સપનાંઓ પર તેમને એટલો અતૂટ વિશ્વાસ અને એટલા જોશ અને ઉત્સાહ હતા કે ટીકાકારને પણ તેઓ પોતાના ચાહક બનાવી શકતા હતા.
A.G. Krishnamurthy (Dhirubhai Ambani Avarodhoni Aarpar (Gujarati))
જો તમે મોટાં સપનાંઓ જોશો તો તેને હાંસલ કરી શકશો
A.G. Krishnamurthy (Dhirubhai Ambani Avarodhoni Aarpar (Gujarati))
During the Kargil war, R.K. Mishra and Aziz would meet secretly, exchanging messages between Musharraf and Vajpayee. Mishra also doubled up as Reliance Industries Ltd (RIL) chairman Dhirubhai Ambani’s aide, seeking assurances from the Pakistanis that they would not bomb RIL’s Jamnagar plant.
Sanjaya Baru (The Accidental Prime Minister: The Making and Unmaking of Manmohan Singh)
at the behest of L&T’s chairman, M.N. Desai. It was not just altruism that propelled Dhirubhai to acquire a stake in L&T. The project execution capabilities of the engineering major were valuable to RIL. As the single largest shareholder, Dhirubhai replaced Desai as L&T’s chairman and Mukesh and Anil secured board seats.
Nandini Vijayaraghavan (Unfinished Business: Evolving Capitalism in the World’s Largest Democracy)
Our dreams have to be bigger. Our ambitions higher. Our commitment deeper. And our efforts greater.
Dhirubhai Ambani