Kajal Oza Vaidya Quotes

We've searched our database for all the quotes and captions related to Kajal Oza Vaidya. Here they are! All 2 of them:

આપણા સ્વજનને એના જીવતા જ જો સ્વીકારી શકીએ, માફ કરી શકીએ તો એના મૃત્યુ પછીનો ખાલીપો આપણે આપણા મૃત્યુ સુધી નહીં સહેવો પડે.
Kaajal Oza Vaidya (Ekbijane Gamta Rahiye (Gujarati))
સતત ‘હું’, ‘મને’, ‘મારું’ વિશે કહ્યા કરતા લોકો બીજાની નજરમાં હાસ્યાસ્પદ અને અણગમો ઉપજાવનારા બની જાય છે.
Kaajal Oza Vaidya (Get Well Soon (Gujarati))